શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  ABP CVoter)
×
Top
Bottom

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ,

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઇ ગઇ છે, જેમાં એક આતંકી ઠાર મરાયો છે. સમાચાર એજન્સી અનુસાર, અરવાની વિસ્તારમાં જવાન તૈનાત છે અને આ વિસ્તારને પુરેપુરી રીતે ઘેરી લેવામાં આવ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળો જેવા જ આતંકીઓની નજીક પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ, જેમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી. વળી આ કાર્યવાહીમાં એક આતંકીને ઠાર કરી દેવાયો હોવાની ખબર છે. પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે કે સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે ફાયરિંગ હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી કાવતરામાં ખુબ ઝડપ આવી છે. આતંકી સતત સામાન્ય લોકોને પોતાના નિશાન બનાવી રહ્યાં છે. વળી, પોલીસના જવાનો પર પણ હુમલો કરી રહ્યાં છે. ગયા બુધવારે કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલામાં એક શખ્સનુ મોત થઇ ગયુ હતુ. તે વળી એક અન્ય હુમલામાં પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

પોલીસે જાણકારી આપતા બતાવ્યુ હતુ કે આ ઘટના શ્રીનગરના નવાકદલમાં ઘટી હતી. જ્યાં આતંકીઓ સ્થાનિક લોકોને નિશાન બનાવતા તેમને મોતને ઘાટ ઉતારી દીધા. વળી બીજા હુમલામાં દક્ષિણ કશ્મીરમાં જ્યાં એક એએસઆઇ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા જેની સારવાર હૉસ્પીટલમાં ચાલી રહી છે.

---

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં મત ગણતરી શરૂ, વલણમાં ભાજપ 4 સીટ પર આગળ

Horoscope Today 2 june:  આ 4 રાશિનો રવિવાર રહેશે શાનદાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત

IBA Jobs 2024: ઈન્ડિયન બેંક એસોસિએશને બહાર પાડી આ પદ પર ભરતી, 1 લાખથી વધારે મળશે પગાર

ABP Cvoter Exit Poll Results 2024: ત્રીજીવાર બનશે મોદી સરકાર, કોને મળશે કેટલી બેઠકો? જાણો એક્ઝિટ પૉલ

metaverse

વિડિઓઝ

EXIT POLL 2024 | જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? | Abp AsmitaABP C voter Exit poll: પંજાબમાં અકાલી દળને ઝટકો, કોંગ્રેસ અને AAPને કેટલી બેઠકો મળશે?Gujarat Exit Poll 2024| ગુજરાતમાં બીજેપીના ગઢમાં પડશે ગાબડું, જાણો એક્ઝિટ પોલમાં શું થયો ખુલાસોLok Sabha Election 2024 ABP C voter Exit poll | યુપીમાં ભાજપને લાગી શકે છે ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં મત ગણતરી શરૂ, વલણમાં ભાજપ 4 સીટ પર આગળ
Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં મત ગણતરી શરૂ, વલણમાં ભાજપ 4 સીટ પર આગળ
Horoscope Today 2 june:  આ 4 રાશિનો રવિવાર રહેશે શાનદાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today 2 june: આ 4 રાશિનો રવિવાર રહેશે શાનદાર, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
IBA Jobs 2024: ઈન્ડિયન બેંક એસોસિએશને બહાર પાડી આ પદ પર ભરતી, 1 લાખથી વધારે મળશે પગાર
IBA Jobs 2024: ઈન્ડિયન બેંક એસોસિએશને બહાર પાડી આ પદ પર ભરતી, 1 લાખથી વધારે મળશે પગાર
ABP Cvoter Exit Poll Results 2024: ત્રીજીવાર બનશે મોદી સરકાર, કોને મળશે કેટલી બેઠકો? જાણો એક્ઝિટ પૉલ
ABP Cvoter Exit Poll Results 2024: ત્રીજીવાર બનશે મોદી સરકાર, કોને મળશે કેટલી બેઠકો? જાણો એક્ઝિટ પૉલ
Sarkari Naukri: કમ્પ્યુટરમાં કર્યો હોય અભ્યાસ તો આજે જ કરો આ ભરતી અભિયાન માટે અરજી, 63,200 મળશે  પગાર

Lok Sabha Election Exit Poll Results 2024: એક્ટિઝ પોલ વચ્ચે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ચૂંટણીને લઇને શું કહ્યુ?

Exit Poll 2024: આ છ રાજ્યોમાં I.N.D.I.A ગઠબંધને તોડી NDAની કમર, ચોંકાવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા

Gujarat Exit Poll 2024: ગુજરાતમાં બીજેપીના ગઢમાં પડશે ગાબડું, જાણો એક્ઝિટ પોલમાં શું થયો ખુલાસો

Embed widget