શોધખોળ કરો

ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે

ઇરફાને ટ્વીટર પર પોતાની તસવીર શેર કરીને બાળકના નામનો પણ ખુલાસો કર્યો છે. તેને કહ્યું બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.  

Irfan Pathan Wife Safa Baig gives birth to baby boy: ભારતીય ક્રિકેટ ટીમના (Team India)ના ઓલરાઉન્ડર અને સ્ટાર ગુજરાતી ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan)ના ઘરે નાનો મહેમાન પધાર્યો છે. ઇરફાનની પત્ની સફા બેગ (Safa Baig)એ દીકરાને જન્મ આપ્યો છે. ઇરફાને મંગળવારે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. ઇરફાન અને સફા અને બીજીવાર માતા-પિતા બન્યા છે. ઇરફાને ટ્વીટર પર પોતાની તસવીર શેર કરીને બાળકના નામનો પણ ખુલાસો કર્યો છે. તેને કહ્યું બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.  

ઇરફાને બાળકની પહેલી તસવીર શેર કરતા ટ્વીટ કર્યુ- સફા અને હુ દીકાર સુલેમાન ખાનનુ સ્વાગત કરીએ છીએ, બાળક અને માં બન્ને ઠીક અને સ્વસ્થ છે. આશીર્વાદ. 

ઇરફાન પઠાણની ક્રિકેટ કેરિયર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સ્વિંગના કિંગના નામથી જાણીતા ઇરફાન પઠાણે 35 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. ભારત માટે ઇરફાન પઠાણે 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 ટી-20 મેચ રમી છે. ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચમાં 100 વિકેટ ઝડપી છે અને એક ઇનિંગ્સમાં તેનું બેસ્ટ પ્રદર્શન 59 રન આપીને 7 વિકેટ રહ્યું છે જ્યારે એક ટેસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 126 રન આપીને 12 વિકેટ રહ્યું છે. 

વન ડેની વાત કરીએ તો તેણે 120 વન ડે મેચમાં 173 રન બનાવ્યા છે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 5 વિકેટ રહ્યું છે.જ્યારે 24 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 28 વિકેટ ઝડપી છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 16 રન આપીને 3 વિકેટ રહ્યું છે.

ક્યારે કર્યુ ઇરફાને ડેબ્યૂ- 
ઇરફાન પઠાણે વર્ષ 2003માં 12 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યુ હતું. ભારત માટે તેણે અંતિમ ટેસ્ટ મેચ 5 એપ્રિલ 2008માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી. વન ડેની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 જાન્યુઆરી 2004માં ડેબ્યૂ કર્યુ હતું અને ભારત માટે અંતિમ વન ડે 4 ઓગસ્ટ 2012માં શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. ઇરફાન પઠાણે ટીમ ઇન્ડિયા માટે પ્રથમ ટી-20 મેચ એક ડિસેમ્બર 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જ્યારે અંતિમ મેચ 2 ઓક્ટોબર 2012માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારની કઈ સિસ્ટમમાં સડો?PM Modi Exclusive | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુપર એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂRajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
Surat News: સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
Embed widget